હિંમતનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડેલા મયંક પટેલ અને તેના સાગરીત પર 35 ટકા કમિશન પર નોટ બદલવાનો આરોપ છે. પોલીસના મુજબ આ વ્યક્તિ 500 અને 1000ની નોટ બદલાવી આપતો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોલીસે આ શખ્સની હિંમતનગરના ગઢોડા ગામથી અટકાયત કરી છે. પોલીસને તેની કારમાંથી 10,20,50 અને 100 રૂપિયાની નોટ તેમજ 2000 રૂપિયાની નોટ જપ્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તેઓ ગુટખાના થેલામાં નકદ બદલવા માટે આવ્યા હતા. આ પકડાયેલા તમામ નોટો પર એચડીએફસી બેંક, બેંક ઓફ ઈંડિયા અને સર્વોદય બેંકના સ્ટીકર લાગ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કમિશન પર કામ કરતા હતા. પોલીસે આ સાથે ઈંકમ ટેક્ષના અધિકારીઓને પણ જાણ કરી છે. 8 લાખની વધુની રકમની 2000ની નવી નોટ પકડાઈ છે. 8 લાખથી વધુની 2000ની નોટ પકડાતા મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકી છે. જેના કારણે હાલ હિમતનગર પોલીસમાં ચર્ચાનો વિષય છે.
હિમ્મતનગરમાં 8 લાખની 2000 રૂપિયાની નવી નોટો મળતા મોટા કૌભાંડની આશંકા
abpasmita.in
Updated at:
20 Nov 2016 06:29 PM (IST)
NEXT
PREV
હિંમ્મતનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નોટબંધીના નિર્ણય બાદ 1000 અને 500 રૂપિયાની નોટ 35 ટકા કમિશન સાથે બદલી આપવાના રેકેટનો ગુજરાતની હિંમતનગર પોલીસે દાવો કર્યો છે. આ મામલે પોલીસે 16 લાખ રૂપિયા સાથે પોલીસે બે શખ્શની ધરપકડ કરી છે.
હિંમતનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડેલા મયંક પટેલ અને તેના સાગરીત પર 35 ટકા કમિશન પર નોટ બદલવાનો આરોપ છે. પોલીસના મુજબ આ વ્યક્તિ 500 અને 1000ની નોટ બદલાવી આપતો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોલીસે આ શખ્સની હિંમતનગરના ગઢોડા ગામથી અટકાયત કરી છે. પોલીસને તેની કારમાંથી 10,20,50 અને 100 રૂપિયાની નોટ તેમજ 2000 રૂપિયાની નોટ જપ્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તેઓ ગુટખાના થેલામાં નકદ બદલવા માટે આવ્યા હતા. આ પકડાયેલા તમામ નોટો પર એચડીએફસી બેંક, બેંક ઓફ ઈંડિયા અને સર્વોદય બેંકના સ્ટીકર લાગ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કમિશન પર કામ કરતા હતા. પોલીસે આ સાથે ઈંકમ ટેક્ષના અધિકારીઓને પણ જાણ કરી છે. 8 લાખની વધુની રકમની 2000ની નવી નોટ પકડાઈ છે. 8 લાખથી વધુની 2000ની નોટ પકડાતા મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકી છે. જેના કારણે હાલ હિમતનગર પોલીસમાં ચર્ચાનો વિષય છે.
હિંમતનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડેલા મયંક પટેલ અને તેના સાગરીત પર 35 ટકા કમિશન પર નોટ બદલવાનો આરોપ છે. પોલીસના મુજબ આ વ્યક્તિ 500 અને 1000ની નોટ બદલાવી આપતો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોલીસે આ શખ્સની હિંમતનગરના ગઢોડા ગામથી અટકાયત કરી છે. પોલીસને તેની કારમાંથી 10,20,50 અને 100 રૂપિયાની નોટ તેમજ 2000 રૂપિયાની નોટ જપ્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તેઓ ગુટખાના થેલામાં નકદ બદલવા માટે આવ્યા હતા. આ પકડાયેલા તમામ નોટો પર એચડીએફસી બેંક, બેંક ઓફ ઈંડિયા અને સર્વોદય બેંકના સ્ટીકર લાગ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કમિશન પર કામ કરતા હતા. પોલીસે આ સાથે ઈંકમ ટેક્ષના અધિકારીઓને પણ જાણ કરી છે. 8 લાખની વધુની રકમની 2000ની નવી નોટ પકડાઈ છે. 8 લાખથી વધુની 2000ની નોટ પકડાતા મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકી છે. જેના કારણે હાલ હિમતનગર પોલીસમાં ચર્ચાનો વિષય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -