છોટાઉદેપુરઃ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામેં ઉમેદવારની જીતને લઈ હોમગાર્ડ જવાન ગેલમાં આવ્યો હતો. ભાજપની નીકળેલી રેલીમાં ફરજનું ભાન ભુલી હોમગાર્ડે ડાન્સ કર્યો હતો. જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારની જીત પર વિજય સરઘસ નીકળ્યું હતું.
સ્થાનિક સ્વરાની ચૂંટણીના પરિણામના દિવસનો આ વીડિયો છે. સુરક્ષા જવાનનો ડાન્સ કરતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Chhotaudepur : ભાજપ જીતતા રંગમાં આવી ગયેલા હોમગાર્ડ જવાને કર્યો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 01:52 PM (IST)
ભાજપની નીકળેલી રેલીમાં ફરજનું ભાન ભુલી હોમગાર્ડે ડાન્સ કર્યો હતો. જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારની જીત પર વિજય સરઘસ નીકળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -