કચ્છઃ જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બોટ સાથે 8 પાકિસ્તાની નાગરિક અને 30 કિલો હેરોઇન મળી આવ્યું છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 150 કરોડની આસપાસનો હોવાનું અનુમાન છે.
Kutch : જખૌ દરિયા વિસ્તારમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી મળ્યું 150 કરોડનું હેરોઇન, 8 પાક. નાગરીકો પણ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 09:16 AM (IST)
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 150 કરોડની આસપાસનો હોવાનું અનુમાન છે.
પ્રતિકાત્મક તસવીર.