Jagannath rath yatra 2021 live: અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

Rath Yatra 2021 live updates : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Jul 2021 11:15 AM

બ્રેકગ્રાઉન્ડ

Rath Yatra 2021 live updatesઅમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા...More

Rath Yatra 2021 live updates : રથયાત્રા સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રી સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર ત્રણ કલાક 40 મિનિટમાં રથયાત્રી પૂરી થઈ. પોલિસના તમામ ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહ્યા હતા.