જૂનાગઢઃ ખાનગી બસનો થયો અકસ્માત, 6નાં મોત, આવી થઈ બસની હાલત
abpasmita.in
Updated at:
11 Jan 2020 03:51 PM (IST)
1
ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં વિસાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકથી બે જણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અક્સ્માત બાદ બસની ઉપરનું છાપરું અલગ થઈ ગયું હતું. ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આરોપ બસમાં મુસાફરી કરતાં અન્ય પેસેન્જરોએ લગાવ્યો હતો.
3
જૂનાગઢઃ ગુજરાતમાં અકસ્માતની વણઝાર જાણે કે અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે બપોરે જૂનાગઢના વિસાવદરનાં લાલપુર નજીક ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત થયો હતો. જેમાં 6 મુસાફરોના મોત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -