ઉપલા દાતાર, ગીરનાર પર્વત ઉપર ઝરણાં વહેતાં થતા નયન રમ્યો દ્રશ્ય જોવા મળ્યા છે. ભવનાથ જટાશંકર મહાદેવ મંદીર જગ્યા પાસે વહેતા પાણી વહેતા થયા છે.
જૂનાગઢઃ ગઈકાલથી ગીરનાર અને ઉપલા દાતારના પહાડો પર વરસાદ પડતાં પહાડોમાંથી ઝરણાં વહેતા થયા છે. ઉપલા દાતાર, ગીરનાર પર્વત ઉપર ઝરણાં વહેતાં થતા નયન રમ્યો દ્રશ્ય જોવા મળ્યા છે. ભવનાથ જટાશંકર મહાદેવ મંદીર જગ્યા પાસે વહેતા પાણી વહેતા થયા છે.