આ પહેલા કાકરેંજ તાલુકા પંચાયતમા 8 ભાજપ, 21 કૉંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતાં. હવે 11 સભ્યો ભાજપમાં સામેલ થતા ભાજપનું સંખ્યા બળ 19 અને કૉંગ્રેસનાં 10 સભ્યો જ રહ્યાં છે. સંખ્યાબળનાં આધારે ભાજપનું શાસન કાંકરેજ તાલુકા પંચાયતમા જોવા મળશે.
બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયતના 11 સભ્યો CM રૂપાણીની હાજરીમાં ભાજપમાં સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2019 09:48 PM (IST)
બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા પંચાયતના કૉંગ્રેસનાં 10 અને એક અપક્ષ મળી કુલ 11 સભ્યો ભાજપમા જોડાયા છે. આ તમામ સભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમા ભાજપમાં જોડાયા હતા.
NEXT
PREV
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા પંચાયતના કૉંગ્રેસનાં 10 અને એક અપક્ષ મળી કુલ 11 સભ્યો ભાજપમા જોડાયા છે. આ તમામ સભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમા ભાજપમાં જોડાયા હતા.
આ પહેલા કાકરેંજ તાલુકા પંચાયતમા 8 ભાજપ, 21 કૉંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતાં. હવે 11 સભ્યો ભાજપમાં સામેલ થતા ભાજપનું સંખ્યા બળ 19 અને કૉંગ્રેસનાં 10 સભ્યો જ રહ્યાં છે. સંખ્યાબળનાં આધારે ભાજપનું શાસન કાંકરેજ તાલુકા પંચાયતમા જોવા મળશે.
આ પહેલા કાકરેંજ તાલુકા પંચાયતમા 8 ભાજપ, 21 કૉંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતાં. હવે 11 સભ્યો ભાજપમાં સામેલ થતા ભાજપનું સંખ્યા બળ 19 અને કૉંગ્રેસનાં 10 સભ્યો જ રહ્યાં છે. સંખ્યાબળનાં આધારે ભાજપનું શાસન કાંકરેજ તાલુકા પંચાયતમા જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -