ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જીલ્લા મહાનગરના ભાજપ સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપે આજે જાહેર કરેલા લિસ્ટમાં છ જિલ્લા અને મહાનગરના ભાજપ પ્રમુખને રિપીટ કર્યા હતા. રાજકોટ શહેર- કમલેશ મીરાંણી, ડાંગ- દશરથ પવાર, તાપી - જયરામ ગામિત, સાબરકાંઠા - જે ડી પટેલ, કચ્છ - કેશુભાઈ પટેલ અને જૂનાગઢ - કિરીટભાઈ પટેલને રિપીટ કર્યા છે.



હિંમતનગરઃ યુવક પરીણિતાને શારીરિક સંબંધો માટે કહ્યા કરતો હતો, યુવતીએ કોને કરી વાત ને આવ્યો નવો વળાંક

Ind vs Aus: રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન, જાણો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં શું થયો બદલાવ

દિવાળી પર કાર લઈને ફરવા જવાનો પ્લાન છે ? જો તમારી કારમાં આ ટુલ્સ ન હોય તો આજે જ વસાવી લેજો, લાગશે કામમાં