ભરુચ: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. આ જિલ્લા પંચાયતો પૈકી ભરુચ જીલ્લા પંચાયતમાં પણ બીટીપી-કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભરુચમાં ભાજપે 34 પૈકી 27 સીટ પર જીત મેળવી છે.


ત્યારે ભરુચ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.