છોટાઉદેપુર: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ જિલ્લા પંચાયતો પૈકી છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને જિલ્લાની છ એ છ તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો, આદિવાસી જિલ્લામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. જિલ્લા પંચાયત ની 32 બેઠકો પૈકી 28 બેઠકો ભાજપના ફાળે આવી છે તો ફક્ત 4 જ બેઠક ઉપર કૉંગ્રેસને જીત મળી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મળ્યા મત ? જાણો સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 07:01 PM (IST)
છોટાઉદેપુર જિલ્લા પંચાયત ની 32 બેઠકો પૈકી 28 બેઠકો ભાજપના ફાળે આવી છે તો ફક્ત 4 જ બેઠક ઉપર કૉંગ્રેસને જીત મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -