ખાનપુરઃ મહિસાગર જિલ્લામાં ચાલુ સ્કુલ દરમ્યાન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખાનપુર તાલુકાના રૂઝડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતા શોકની લાગણી ફરી વળી છે. પટેલ બાબુભાઈ હીરાભાઈનું ચાલુ શાળાએ મોત થયું છે.
આ અંગેની વિગતો એવી છે કે, શિક્ષક બાબુભાઈ સ્કુલે આવી ખુરશી પર બેઠા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમજ તેમનું મોત થઈ ગયું હતું. તેમના મોતને પગલે શિક્ષક આલમમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
મહિસાગરઃ ચાલુ સ્કુલે મુખ્ય શિક્ષક ખુરથી પરથી અચાનક ઢળી પડ્યા ને થયું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Nov 2020 12:33 PM (IST)
શિક્ષક બાબુભાઈ સ્કુલે આવી ખુરશી પર બેઠા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમજ તેમનું મોત થઈ ગયું હતું. તેમના મોતને પગલે શિક્ષક આલમમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -