અમદાવાદ: વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(MLA Jignesh Mewani)ને લઈ મહત્વના સમચાર સામે આવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુજરાત (Gujarat)છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહેસાણા સેશન્સ કોર્ટ(Mehsana session court) દ્વારા જિગ્નેશ મેવાણી પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2017માં મંજૂરી વગર રેલી કાઢી હોવાના કેસમાં કોર્ટનો આદેશ છે. કોર્ટે અગાઉ 3 વર્ષની સજાનો હુકુમ કર્યો હતો. સજાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટનો આદેશ છે. પાસપોર્ટ જમા કરાવી અન્ય ગુનામાં સામેલ ન થવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.