✕
હોમ
INDIA AT 2047
VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
વડોદરા
રાજકોટ
બિઝનેસ
જ્યોતિષ
ટેકનોલોજી
ઓટો
ઉપયોગિતા
ક્રાઇમ
ચૂંટણી
અમારો સંપર્ક કરો
રાજસ્થાન ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા 3ના મોત, 1 ઘાયલ
abpasmita.in
| 18 Sep 2016 06:12 PM (IST)
બનાસકાંઠાઃ
રાજસ્થાન બોર્ડર પાર અકસ્માત થતા ત્રણ લોકોના મોત થયા હતા. મોડાસાના રહેવાસી રાજસ્થાન જઇ રહ્યા હતા ત્યારે ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછલ મારુતિ કાર અથડાતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
Tags:
Accident
વધુ વાંચો
હોમ
સમાચાર
ગુજરાત
રાજસ્થાન ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા 3ના મોત, 1 ઘાયલ