આણંદઃ નેશનલ હાઇવે પર બે કાર અને બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, કિન્નરનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Nov 2020 11:49 AM (IST)
બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
