સમગ્ર ગુજરાતમાં લોકડાઉન યથાવત છે જેને લઈને શ્રમિકોને પોતાના વતને મોકલવામાં આવી રહ્યાં છે જોકે સૌરાષ્ટ્રના બોટાદમાં બિહારના શ્રમિકો દ્વારા પોતાના વતન જવાની વ્યવસ્થા ન થતાં રેલી યોજી હતી. અંદાજે 400 લોકો એકત્રિત થઈને રેલી યોજતાં પોલીસે આ તમામ શ્રમિકોને અટકાવ્યા હતાં. જેના કારણે શ્રમિકો હલ્લાબોલ કરીને રોડ પર જ બેસી ગયા હતા.
બોટાદમાં બિહારના શ્રમિકો દ્વારા પોતાના વતન જવાની વ્યવસ્થા ન થતાં શ્રમિકોએ રેલી યોજી હતી. અંદાજે 400 લોકો એકત્રિત થઈને રેલી યોજતાં આ તમામને પોલીસએ અટકાવ્યા હતાં. જોકે પોલીસ દ્વારા શ્રમિકોને અટકાવતાં જ બિહારન શ્રમિકોએ હલ્લાબોલ કરીને રોડ પર બેસી ગયાં હતાં.
ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ કાફલો બોલાવીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો વધુ કાફલો બોલાવવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના આ શહેરમાં પોતાના વતન જવાની કોઈ જ વ્યવસ્થા ન થતાં બિહારના શ્રમિકોએ કર્યો હલ્લાબોલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 11:52 AM (IST)
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન યથાવત છે જેને લઈને શ્રમિકોને પોતાના વતને મોકલવામાં આવી રહ્યાં છે જોકે સૌરાષ્ટ્રના બોટાદમાં બિહારના શ્રમિકો દ્વારા પોતાના વતન જવાની વ્યવસ્થા ન થતાં રેલી યોજી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -