જન્મદિવસે કેવડિયા પહોચતા જ PM મોદીએ સૌથી પહેલા કોને યાદ કર્યા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2019 09:13 AM (IST)
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે, ત્યારે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. આજે સવારે તેઓ કેવડિયા પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.