ભુજ ACB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં એક સાથે ત્રણ પોલીસ કર્મચારી માત્ર પંદર હજાર લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ભુજમાં એક PSI સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ 15 હજારની લાંચ લેતા પકડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jan 2021 09:44 PM (IST)
ભુજનાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં ત્રણ કર્મચારી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
NEXT
PREV
કચ્છ: ભુજનાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં ત્રણ કર્મચારી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એક સબ ઇન્સ્પેક્ટર સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા એસીબીનાં હાથમાં આવી જતા ખળભળાટ મચી ગયો છે. એક કેસમાં 15 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ત્રણ પોલીસ કર્મચારી લાંચ કેસમાં સપડાઈ જતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
ભુજ ACB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં એક સાથે ત્રણ પોલીસ કર્મચારી માત્ર પંદર હજાર લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ભુજ ACB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં એક સાથે ત્રણ પોલીસ કર્મચારી માત્ર પંદર હજાર લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -