છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી.
પાટણ જિલ્લાના હારીજ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યાર બાદ હારીજ પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હારીજ પંથકના બોરતવાડા, દાંતરવાડા, જમણપુર, જાસ્કા, કુકરણા, વાઘેલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઉત્તર ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ધીમીધારે વરસાદનું થયું આગમન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2020 03:46 PM (IST)
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી
- - - - - - - - - Advertisement - - - - - - - - -