હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડશે. આગામી 24 કલાક સુધી ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે. 4 અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.
બીજી તરફ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે, ઠંડીનુ જોર સૌથી વધુ રાજધાની દિલ્હીમાં દેખાયુ છે. ઠંડીએ દિલ્હીમાં છેલ્લા કેટલાય રેકોર્ડ તોડ્યા છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ રાજ્યમાં પારો ગગડવાની સંભાવના છે, સાથે આગામી 72 કલાકમાં દિલ્હીમાં વરસાદ થવાની પણ સંભાવના છે.
રાજકોટઃ ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ થઈ ગઈ ફૂલ, જાણો વિગતે
અમરેલીઃ બગસરામાં દીપડાએ બાઈક પર જતાં ઉપ સરપંચ પર કર્યો હુમલો, જાણો વિગતે
સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ