Gram Panchayat Election Result: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ

Gram Panchayat Election  Result 2025: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 22 જૂને યોજાઇ હતી ચૂંટણી, 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે, 1080 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 25 Jun 2025 06:27 PM

બ્રેકગ્રાઉન્ડ

Gram Panchayat Election  Result 2025: રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું પરિણામ આવશે. 22 જૂને મતદાન થયું હતું, આજ મતગણતરી હાથ ઘરાશે,  ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા...More

સૌરાષ્ટ્રમાં જીતેલા ઉમેદવારો

ભુજના ગજોડ ગામના સરપંચ બન્યા નંદુબા જાડેજા
ઠાસરાના ચીતલાવ ગામના સરપંચ બન્યા દિપીકા પરમાર
કુતિયાણાના જમરા ગામના સરપંચ બન્યા મણીબેન કરંગિયા
કપરાડાના પીપોરોણીના સરપંચ બન્યા ગણેશ જિમન્યા 
કપરાડાના સુલિયા જૂથના સરપંચ બન્યા નયનાબેન ચૌધરી
કપરાડાના કરચોન્ડના સરપંચ બન્યા સીતારામ પટારા
બોરસદના કસારી ગામના સરપંચ બન્યા રમેશભાઈ પરમાર
આંકલાવના નવાખરના સરપંચ બન્યા દિલીપ સોલંકી
ખંભાતના નંદેલીના સરપંચ બન્યા ઉષાબેન ઠાકોર
આંકલાવના ઉમેટા ગામના સરપંચ બન્યા ધર્મેન્દ્રસિંહ મહિડા
અમીરગઢના ખેમરેજીયાના સરપંચ બન્યા વાલીબેન ખરડી
ડભોઈના મોટા હબીપુરાના સરપંચ બન્યા સપનાબેન તડવી
ડભોઈના ચનવાડાના સરપંચ બન્યા સુધાબેન વસાવા 
છોટાઉદેપુરના ખડખડના સરપંચ બન્યા ગોવિંદભાઈ નાયકા