કચ્છઃ મુદ્રા પંથકમાંથી ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યુ છે. ભૂજની LCBએ  મુદ્રા તાલુકાના મોટાકપાયા નજીક ભૂખી નદીમાથી ગારકાયદેસર રેતી ખનન કરીને કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું હતું. LCBએ આ અંગે રેતી ભરેલા ટ્રેક્ટર અને ડમ્પર સહિત 18 લાખ રૂપિયાના મુદ્દા સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.