મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતાંત્રણ 108 ઘટનાસ્થળે પહોચી હતી તો ધારાસભ્ય પરશોતમ સાબરિયા પણ તાબડતોબ ધટના સ્થળે પહોંચ્યાં હતાં. આ દુર્ઘટનામાં 9 શ્રમિકના અવસાન થાય છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી. મીઠાની ફેક્ટરીમાં જ્યારે શ્રમિક કામ કરતા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં શ્રમિક દટાઇ જતાં 12 ના મોત થાય છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઇ હતી.
માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરશે, કંપનીના CEO એ કરી જાહેરાત
વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક માઇક્રોસોફ્ટના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે તેમને ટૂંક સમયમાં પગાર વધારો મળશે. હા, આ સમાચારની પુષ્ટિ ખુદ કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કરી છે. તેણે કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું કે માઇક્રોસોફ્ટે "વૈશ્વિક લાયકાતનું બજેટ લગભગ બમણું કર્યું" અને તે એવા લોકોને વધુ નાણાં ફાળવી રહ્યું છે જેઓ તેમની કારકિર્દીની મધ્યમાં છે.
માઈક્રોસોફ્ટના કર્મચારીઓને હવે ડબલ પગાર મળશે
નોંધનીય છે કે માઈક્રોસોફ્ટની જેમ દુનિયાભરની ઘણી મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો કરી રહી છે. અને હવે માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરવા જઈ રહી છે. નડેલાઈ પોતાના ઈમેલમાં લખ્યું હતું કે, સમય-સમય પર, અમે જોઈએ છીએ કે અમારી પ્રતિભા ખૂબ માંગમાં છે કારણ કે તમે અમારા ગ્રાહકો અને ભાગીદારોને સશક્ત બનાવવા માટે તમે શ્રેષ્ઠ પ્રયાસ કરો છો.
માત્ર માઈક્રોસોફ્ટ જ નહીં, આ કંપનીએ પણ પગારમાં ડબલ વધારો કર્યો છે
આ કર્મચારીઓને ફાયદો થશે
સત્ય નડેલાએ કહ્યું છે કે "અમે વૈશ્વિક મેરિટ બજેટને લગભગ બમણું કરી રહ્યા છીએ. સ્થાનિક બજારના ડેટાના આધારે મેરિટ બજેટ અલગ-અલગ હશે, અને સૌથી વધુ અર્થપૂર્ણ વૃદ્ધિ બજારની માંગ ક્યાં છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે." અ અમે 67 અને તેનાથી નીચેના સ્તરના તમામ સ્તરો માટે વાર્ષિક સ્ટોક રેન્જમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો કરી રહ્યા છીએ. તેથી, વધારો મોટાભાગે તે કર્મચારીઓને અસર કરશે જેઓ તાજેતરમાં કંપનીમાં જોડાયા છે તેમજ તે કર્મચારીઓ કે જેઓ તેમની કારકિર્દીના મધ્યમાં છે.