ગાંધીનગરઃ ગુજરાતમાં આવતીકાલે ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પરિણામ આવતીકાલે 15 જૂને સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઇ શકાશે, અને માર્કશીટ આગામી સમયમાં વિતરણ કરાશે.
આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે.
મહત્વનુ છે કે, તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ અને ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે, અને હવે આવતીકાલ ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ બની રહેશે.
આવતીકાલે જાહેર થશે ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2020 12:15 PM (IST)
આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -