PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જાણીએ આજે ગુજરાતમાં બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીના શું-શું કાર્યક્રમ છે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Aug 2025 12:48 PM

બ્રેકગ્રાઉન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટના રોજ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. પીએમ મંગળવારે સવારે 10 વાગ્યે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના...More

વિદેશી કંપનીઓ ભારતમાં કાર નિર્માણ કરી રહી છેઃPM મોદી

હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ  પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે. “EVને પહેલા વિકલ્પ તરીકે જોવાતો હતો., EV હવે અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે. ભારતના નવા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે,  પાછલા વર્ષોમાં બનાવેલી નીતિઓ હવે કામ લાગે છે. મોબાઈલ નિર્માણ 2700 ટકાની વૃદ્ધિભારત-જાપાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત-જાપાન એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.ભારત-જાપાનની દોસ્તી અતૂટ છે અને અતૂટ રહેશે, વોકલ ફોર લોકલને મંત્ર બનાવવા PM મોદીએ હાકલ કરી છે. 2027 સુધીમાં વિકસિત ભારત બનાવીને રહીશું”

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.