ગઈ કાલ સુધી જંબુસરમાં કોરોનાના કુલ 15 પોઝિટિવ કેસ હતા. જેમાં આજે વધુ સાત કેસ ઉમેરાયા છે. આમ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોચી છે. ભરુચ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 48 એક્ટિવ કેસ હતા. તેમજ 46 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
દક્ષિણ ગુજરાતના આ શહેરની ચિંતામાં સતત વધારો, આજે એક જ દિવસમાં 7 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2020 03:28 PM (IST)
ભરુચ જિલ્લાના જંબુસરમાં આજે એક જ દિવસમાં 7 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
NEXT
PREV
ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ભરુચ જિલ્લાના જંબુસરમાં આજે એક જ દિવસમાં 7 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસરને કોરોના હોટસ્પોટ બનતું અટકાવવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા બજારો સ્વૈરિછક રીતે 7 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કરી દેવાયું છે.
ગઈ કાલ સુધી જંબુસરમાં કોરોનાના કુલ 15 પોઝિટિવ કેસ હતા. જેમાં આજે વધુ સાત કેસ ઉમેરાયા છે. આમ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોચી છે. ભરુચ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 48 એક્ટિવ કેસ હતા. તેમજ 46 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગઈ કાલ સુધી જંબુસરમાં કોરોનાના કુલ 15 પોઝિટિવ કેસ હતા. જેમાં આજે વધુ સાત કેસ ઉમેરાયા છે. આમ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોચી છે. ભરુચ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 48 એક્ટિવ કેસ હતા. તેમજ 46 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -