12th Result Today Live Update: ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% જાહેર, વિદ્યાર્થિનીઓએ માર્યું મેદાન

આજે ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, સમગ્ર ગુજરાતમાં આ વખતે ધોરણ 12નું પરિણામ 73.27 આવ્યુ છે.

gujarati.abplive.com Last Updated: 31 May 2023 10:25 AM

બ્રેકગ્રાઉન્ડ

12th Result: ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આજે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. સુત્રો અનુસાર, આજે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું...More

12 th Result: રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કેટલી?

આજે ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, સમગ્ર ગુજરાતમાં આ વખતે ધોરણ 12નું પરિણામ 73.27 આવ્યુ છે. રાજ્યમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.



  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 311 છે.

  • 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.

  • પાસ થનારા વિદ્યાર્થીઓ 67.03 ટકા છે જ્યારે પાસ થનારી વિદ્યાર્થીનીઓ 80.39 ટકા છે.