બે ટ્રક સાથે થોડીવારમાં ત્રીજા ટ્રકનો પણ અકસ્માત સર્જાયો હતો. જોકે, તમામ વાહનોની ગતિ ધીમી હોવાથી કોઈપણ જાનહાની થઈ નથી. આ અંગે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર ચાલી કરાવ્યો હતો.
ડાંગઃ બે ટ્રક ટકરાતા થયો અકસ્માત, લોકો શાની બોરીઓ ઉઠાવી ઉઠાવીને ભાગ્યા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2020 11:12 AM (IST)
ડુંગળી ભરેલી ટ્રક પલટી મારી જતાં ડુંગળીઓ રસ્તા પર ઢોળાઇ ગઈ હતી. અકસ્માત પછી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને રસ્તા પર પડેલી ડુંગળી ઉપરાંત ડુંગળીની આખી બોરીઓની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.
તસવીરઃ સાપુતારા ઘાટ માર્ગમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પહેલા બે ટ્રક સામસામે અથડાઇ હતી. જેમાં ડુંગળી ભરેલી ટ્રક પલટી મારી જતાં ડુંગળીઓ રસ્તા પર ઢોળાઇ ગઈ હતી.
NEXT
PREV
ડાંગઃ સાપુતારા ઘાટ માર્ગમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પહેલા બે ટ્રક સામસામે અથડાઇ હતી. જેમાં ડુંગળી ભરેલી ટ્રક પલટી મારી જતાં ડુંગળીઓ રસ્તા પર ઢોળાઇ ગઈ હતી. અકસ્માત પછી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને રસ્તા પર પડેલી ડુંગળી ઉપરાંત ડુંગળીની આખી બોરીઓની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.
બે ટ્રક સાથે થોડીવારમાં ત્રીજા ટ્રકનો પણ અકસ્માત સર્જાયો હતો. જોકે, તમામ વાહનોની ગતિ ધીમી હોવાથી કોઈપણ જાનહાની થઈ નથી. આ અંગે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર ચાલી કરાવ્યો હતો.
બે ટ્રક સાથે થોડીવારમાં ત્રીજા ટ્રકનો પણ અકસ્માત સર્જાયો હતો. જોકે, તમામ વાહનોની ગતિ ધીમી હોવાથી કોઈપણ જાનહાની થઈ નથી. આ અંગે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર ચાલી કરાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -