Home minister Gujarat Visit Live: ઇન્ડિયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી કોન્ફરન્સ, ડેરી ઉદ્યોગે મહિલાને બનાવી આત્મનિર્ભર: અમિત શાહ

અમિતશાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ કાલોલ, વડોદરા અને ગાંધીનગરમાં આયોજીત કેટલાક કાર્યક્રમમાં હાજરી આપશે

gujarati.abplive.com Last Updated: 18 Mar 2023 12:27 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંઘીનગરમાં ઇન્ડીયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. કોન્ફરન્સને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં કો ઓપરેટિવ ડેરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. ભારત માટે ડેરી...More

Home minister Gujarat Visit Live:કલોલના વિવિધ વિકાસ કાર્યોનું કરશે ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ  

અમિત શાહે  જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ બાદ જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ (DISHA) ની બેઠક બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ભોજન અભિયાનનો  આરંભ કરાવશે. બાદ તેઓ બપોરે ૩ વાગે નારદીપુર તળાવનું લોકાર્પણ, વાસન તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ  કરશે.ગાંધીનગરમાં જિલ્લા સંકલનની બેઠકમાં  અમિત શાહ હાજરી આપશે, રવિવારે જૂનાગઢમાં આયોજીત ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે.