Gujarat Weather Update Live :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે.
Gujarat Weather Update Live :અમદાવાદ સહિત આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જાણો રાજ્યમાં શું છે માવઠાની સ્થિતિ
gujarati.abplive.com | 29 Apr 2023 07:34 AM (IST)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર