Health Tips:સમયની સાથે બોડીની એન્જિંગ પ્રોસેસને રોકવી કોઇના બસની વાત નથી. જો કે વૈજ્ઞાન એવું કહે છે. કે એવી અનેક ટેકનિક છે. જે ન માત્ર ઇન્સાનનું જીવન લાબું કરે છે પરંતુ આપ વાસ્તવિક ઉંમરથી નાાના પણ દેખાવ છો. આ નુસખાને અપનાવ્યાં બાદ કોઇ પણ આપની વાસ્તવિક ઉંમરનો પતો નહીં લગાવી શકે. 


મિયામી બોર્ડ સર્ટિફાઇડ ડર્મેટાફાઇડલોજિસ્ટ એની ગોન્જાલ્સ કહે છે કે, સૂર્યથી નીકળતી અલ્ટ્રાવાયોલેટ કિરણ પણ ત્વચામાં કરચલી, શુષ્ક અને દાગ ધબ્બા માટે જવાબદાર છે. તેથી ઘરેથી નીકળતા પહેલા સનસ્ક્રિનનો ઉપયોગ ચોક્કસ કરવો જોઇએ. તાપથી શક્ય હોય તેટલુી ત્વચાને કવર કરવી જોઇએ. 


ન્યૂયોર્કની જાણીતી ડર્મોટોલોજિસ્ટ  ડેબ્રા જલીમન કહે છે કે, ખાવાની કેટલીક અલગ અલગ ચીજોમાં એન્ટી એન્જિંગ ગુણ જોવા મળે છે.  ફળોમાં મોજૂદ એન્ટી ઓક્સિડન્ટ ત્વચામાં નિખાર લવાવાનું કામ કરે છે. તેના માટે દાડમ, બ્લૂબેરી,  ક્રૈનબૈરી, ગોજિબેરી, ફૂડ એન્ટીએન્જિંગ ગુણથી ભરપૂર છે. ઉપરાંત પ્રોસેસ્ડ  ફૂડ પેકેટ ફુડના સેવનન સંપૂર્ણ બંધ રાખવું જોઇએ. 


ઊંઘ પણ એન્ટીએજિંગનો ઉપાય છે. ઊંઘ સૂર્ય કિરણથી સ્કિન પર પડતા તણાવને રિકવર કરે છે. ઓછી ઊંઘ આંખના નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે.  ચહેરા પર સોજો આવી જાય છે  તેમજ ચહેરા પર કરચલીઓ પડી જાય છે. આપને ઉંમર દરાજ બનાવવા માટે આટલું કાફી છે. ઊંઘની અવસ્થામાં આપણી બોડી  ખુદને સારી રીતે રિકવર કરી શકે છે અને વ્યક્તિ યંગ દેખાય છે.


ડર્મોલોજિસ્ટનો મત છે કે, એન્ટી એન્જિંગની સમસ્યાથી બચવા માટે ABC ફોર્મૂલાને હંમેશા યાદ રાખવી જોઇએ,    A એટલે એન્ટીએન્જિંગ લક્ષણોથી બચવું. એન્ટીઓક્સડિન્ટનો ઉપયોગ કરવો.  B એટલે સૂર્યથી નીકળતા સૂર્યથી નીકળતા UVAB કિરણોથી બચવા માટે નિયમિત રીતે સનસ્ક્રિનનો ઉપયોગ  કરવો અને વિટામીન સીનું સેવન કરો. 


આ સાથે ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજીટેબલને પ્રાાથમિકતા આપો. ડાયટમાં સિઝનલ ફળો અને ગ્રીન વેજીટેબલને સામેલ કરો.,  આ પ્રકારનું ડાયટ હેલ્થી  કોલેજન,  ફ્રી રેડિકલ્સ, સન ડેમેજ,  અને ઇન્ફે્લેમેટરીની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે બોડીને યોગ્ય પોશ્ચરમાં રાખવું પણ જરૂરી છે. આ સાથે બોડીને હાઇડ્રેટટ રાખવું પણ જરૂરી છે.