કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 718 લોકોના મોત થયા છે. છેલ્લા 28 દિવસમાં 15 જિલ્લામાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો. અત્યાર સુધીમાં 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી નવો કેસ સામે નથી આવ્યો.
ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવાાં આવી છે કે વધુ ચાર ટીમ બનાવાઈ જે સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશે. ઈન્દોરમાં 20 કન્ટેનમેન્ટ ઝોન જોખમી છે.
આંધ્રપ્રદેશ- 895, અંદમાન નિકોબાર-22, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-36, બિહાર-153, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2376, ગોવા-7, ગુજરાત- 2624, હરિયાણામાં-272, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-427, ઝારખંડ-53, કર્ણાટક- 445, કેરળ-447, લદાખ-18, મધ્યપ્રદેશ-1699, મહારાષ્ટ્ર- 6430, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-90, પોંડીચેરી-7, પંજાબ-277, રાજસ્થાન-1964, તમિલનાડુ-1683, તેલંગણા-960, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-47, ઉત્તર પ્રદેશ-1510 અને પશ્ચિમ બંગાળ-514 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.