મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈ-વે પર બે કાર સાથે બસ અથડાતા ખીણમાં ખાબકી, 17ના મોત
abpasmita.in
Updated at:
05 Jun 2016 03:50 AM (IST)
NEXT
PREV
મુંબઈ: રવિવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈ-વે પર એક બસ અને બે કાર વચ્ચે અકસ્માત થતાં બસ 20 ફીટ ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકોને ઈજા પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -