UP Election 2022: ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુંકાર ભરી તો બીજા વિસ્તારમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે મેરઠમાં રેલી કરી અને ભાજપ વિરુદ્ધ નવો નારો આપ્યો હતો. એબીપી ન્યૂઝે સી-વોટરે સર્વે કર્યો હતો. આ સર્વેમાં લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. સર્વેમાં પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રીની પસંદ કોણ છે? આ સવાલ પર 44 ટકા લોકોએ યોગી આદિત્યનાથ, 31 ટકા લોકોએ અખિલેશ યાદવ, 15 ટકા લોકોએ માયાવતી, ચાર ટકા લોકોએ પ્રિયંકા ગાંધી અને બે ટકા લોકોએ જયંત ચૌધરીનું નામ લીધું હતું.


મુખ્યમંત્રીની પસંદ?


યોગી આદિત્યનાથ- 44 ટકા


અખિલેશ યાદવ- 31 ટકા,


માયાવતી- 15 ટકા


પ્રિયંકા- 4 ટકા


જયંત- બે ટકા


અન્ય- બે ટકા


 



મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરી?


સારું-43 ટકા


સરેરાશ- 21 ટકા


ખરાબ- 36 ટકા


 


નોંધઃ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એબીપી ન્યૂઝ માટે સી-વોટર હવે દરરોજ ચૂંટણી રાજ્યોનો મૂડ બતાવી રહ્યું છે. આજે ઓપિનિયર પોલમાં સાત હજાર 509 લોકોનો મત લેવામાં આવ્યો હતો.


 


Omicron in India: ઓમિક્રોનને મ્હાત આપનારા Bengaluru ના ડોક્ટર ફરીથી Corona ની ઝપેટમાં, જાણો કેવા છે લક્ષણ


 


Omicron in India: ઓમિક્રોનને કારણે ભારતમાં આગામી આ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કર્યો દાવો


 


અમેરિકામાં બેંકમાં નાણાં મૂકવા ગયેલા ગુજરાતી પટેલ યુવકની હત્યા, દીકરીના બર્થ-ડે પર જ ગોળી મારી દેવાઈ...


 


Surat : કોર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે નરાધમનું કેવું હતું વર્તન? જાણો વિગત