નવી દિલ્હીઃ મોદી સરકારના 6 વર્ષ પૂરા થવા પર 29 મેના રોજ સવારે 10 કલાકથી એબીપી ન્યૂઝ ‘e શિખર સમ્મેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં રાજનીતિક દિગ્ગજોથી લઈને નિષ્માંતો વાતચીત કરશે અને સામાન્ય લોકોના સવાલોના જવાબ આપશે.
એબીપી ન્યૂઝના આ ખાસ કાર્યક્રમ ‘e શિખર સમ્મેલન’માં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, કિરણ રીજીજુ, સંબિત પાત્રા, સુધાશું ત્રિવેદી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને મનિષ તિવારી સહિત અનેક એક્સપર્ટ વાતચીત કરશે.
કાર્યક્રમના LIVE અપડેટ્સ માટે તમે દિવસભર એપીબી ન્યૂઝના તમામ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો.
ક્યાં ક્યાં જોઈ શકાશે e શિખર સમ્મેલન?
ટીવીની સાથે લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ અને એપ Hotstar પર e શિખર સમ્મેલનનું લાઈવ કવરેજ જોઈ શકો છો. તેની સાથે જ તમે યૂટ્યૂબ પર પણ એબીપી ન્યૂઝનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. તમે તમારા એન્ડ્રોઈડ અથવા આઈઓએસ સ્માર્ટફોનમાં ABP Liveની એપ ઇન્સ્ટોલ કરીને લાઈવ ટીવીની સાથે સાથે e શિખર સમ્મેલન પર લખેલ સ્ટોરી વાંચી શકો છો.
આ માધ્યમથી પણ જુઓ e શિખર સમ્મેલનનું લાઈવ કવરેજ
લાઇવ ટીવી: abplive.com/live tv
હિંદી વેબસાઇટ: abplive.com
અંગ્રેજી વેબસાઇટ: news.abplive.com
તેની સાથે જ સોશિયલ મીડિયા પર પણ અમે e શિખર સમ્મેલન સાથે જોડાયેલ દરેક જાણકારી આપીશું.
હિંદી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews
અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive
ટ્વિટર હેન્ડલ: twitter.com/abpnews
હિંદી યૂટ્યૂબ:https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w
અંગ્રેજી યૂટ્યૂબ: https://www.youtube.com/user/abpnewstv
e શિખર સમ્મેલનઃ મોદી સરકારના 6 વર્ષ પૂરા થવા પર ચર્ચા માટે જોડાશે દિગ્ગજ, સવારે 10 કલાકથી જુઓ લાઈવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2020 10:16 AM (IST)
‘e શિખર સમ્મેલન’માં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, કિરણ રીજીજુ, સંબિત પાત્રા, સુધાશું ત્રિવેદી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને મનિષ તિવારી સહિત અનેક એક્સપર્ટ વાતચીત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -