મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા NCPને મળ્યા 24 કલાક, કોગ્રેસ સાથે કરશે વાતચીત

શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને અન્ય નેતાઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Nov 2019 11:36 PM

બ્રેકગ્રાઉન્ડ

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે....More

એનસીપીના નેતા અજીત પવાર, ધનંજનય મુંડે સહિતના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી.