નવી દિલ્હી:જો આપ ઓક્ટોબર મહિનામાં બેન્ક સાથે જોડાયેલા કામ કરવાનું વિચારી રહ્યાં છો. તો ઓક્ટોબર મહિનામાં બેન્કિંગ રજાની યાદી જાણી લો


 જો આપ ઓક્ટોબર મહિનામાં બેન્કિંગના કામ કરવાનું વિચારી રહ્યાં હો તો અક્ટોબરમાં તહેવારની ભરમાર હોવાતી બેન્ક હોલિડેની મોટી યાદી છે. કુલ મળીને 21 રજાઓ છે. તેમાંથી 14 રજા આરબીઆઇએ જાહેર કરી છે.


 આ બેન્કની 21 રજામાં  ચાર રવિવાર, બીજા અને ચોથા શનિવાર સામેલ છે. આરબીઆઇ રજાની યાદી રાજ્યવાર સમારોહ, ધાર્મિક રજાઓ અને પર્વ સમારોહના આધારે જાહેર કરી છે. ઓક્ટોબરમાં રજાની યાદી પર નજર કરીએ તો  1, 2, 3, 6, 7, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 26 અને 31 રજા રહેશે. આરબીઆઇના આદેશ મુજબ ઓક્ટોબર 2021ના મહિનાની રજાની યાદી પર એક નજર કરીએ.


બેન્ક હોલિડેની યાદી પર એક નજર



  1. ઓક્ટોબર - બેન્ક ખાતાનો અર્ઘ વાર્ષિક સમારોહ સમાપન (ગંગકોટ)

  2. ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતી –( બધા જ રાજ્યો)

  3. ઓક્ટોબર – રવિવાર


6 ઓક્ટોબર મહાલય અમાવસ્યે (અગરતલા,બેંગલુરૂ, કોલકતા)



  1. ઓક્ટોબર – લેનિગ્થો સનમહી (ઇમ્ફાલ) કા મેરા ચોરેન હોબા

  2. ઓક્ટોબર – બીજો શનિવાર

  3. ઓક્ટોબર – રવિવાર

  4. ઓક્ટોબર દુર્ગા પૂજા (મહાસપ્તમી) (અગરતલા, કોલકતા)

  5. ઓક્ટોબર દુર્ગા પૂજા દશહરા મહાઅષ્ટમી (અગરતલા, ભૂવનેશ્વર, ગંગકોટ, ઇમ્ફાલ, કોલકતા, પટના, રાંચી)

  6. ઓક્ટોબર – દુર્ગા પૂજા દશહરા મહાઅષ્ટમી ( અગરતલા, બેંગલુરૂ, ચેન્નઇ, ગંગકોટ, ગૌહાટી, કાનપુર, કોચ્ચિ, લખનઉ,  પટના,રાંચી, શિલોંગ, શ્રીનગર, તિરૂવનંતપુરમ)

  7. ઓક્ટોબર – દુર્ગા પૂજા, વિજયા દશમી, દશેરા, (શિમલા અને ઇમ્ફાલને છોડીને બધી જ બેન્કો)

  8. ઓક્ટોબર દુર્ગો પૂજા (ગંગકોટ)

  9. ઓક્ટોબર રવિવાર

  10. ઓક્ટોબર કટિ બિહૂ (ગૌવાહાટી)


19 ઓક્ટોબર-  ઇદ એ મિલાદ


20 ઓક્ટોબર  -મહર્ષિ વાલ્મિકિ  (અગરતલા, બેંગાલુર, ચંદીગઢ,કોલકતા, શિમલા,)


22 ઓક્ટોબર – ઇદ-એ- મિલાદ


23 ઓક્ટોબર – ચોથો રવિવાર


26 ઓક્ટોબર પરિગ્રહણ દિવસ (જમ્મુ કાશ્મીર)


31 ઓક્ટોબર – રવિવાર