લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. શીટ શેરિંગને લઈને આ ગઠનબંધન તૂટ્યું હોવાનું સામે આવ્યું છે. હવે ભાજપ જેજેપી વગર જ હરિયાણામાં સરકાર બનાવશે. હરિયાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું છે. ધારાસભ્ય ગોપાલ કાંડાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગઠબંધન લગભગ તૂટ્યું છે. ભાજપ 10 બેઠકો જીતશે.
લોકસભા પહેલા ભાજપને મોટો ફટકો, આ રાજ્યમાં ગઠબંધન તૂટતા ભાજપના મુખ્યમંત્રી આપી શકે છે રાજીનામું!
gujarati.abplive.com | 12 Mar 2024 10:23 AM (IST)
હરિયાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું છે. ધારાસભ્ય ગોપાલ કાંડાનું નિવેદન પણ સામે આવ્યું છે.
હરિયાણા મુખ્યમંત્રીની ફાઈલ તસવીર