ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્ને રાજ્યને સત્તાવાર રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધાં છે. અત્યાર સુધી લદ્દાખના લેહમાં ભાજપનું નાનું કાર્યાલય હતું.
હાઈટેક સુવિધાઓની સજ્જ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તે સિવાય જનસંચારના તમામ સાધનો ઉપલબ્ધ છે. સાથે કાર્યાલયમાં વીડિયો કૉન્ફ્રેસિંગની સુવિધા પણ છે.