Breaking News Live: સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પર RSS વડા મોહન ભાગવતે કહ્યું- નેતાજી જે ઇચ્છતા હતા તે અમે કરી રહ્યા છીએ

ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડવાળા મકાનોની સંખ્યા વધીને 863 થઈ ગઈ છે, હવે 181 મકાનોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે.

gujarati.abplive.com Last Updated: 23 Jan 2023 03:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 23 January' 2023: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું કે આવા ચમત્કારો ન બતાવવા જોઈએ, તે જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ આ બંધ...More

બાળ લગ્ન વિરુદ્ધ અભિયાન શરૂ થશે- CM હિમંતા

આસામના મુખ્યપ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસ આગામી 15 દિવસમાં રાજ્યભરમાં બાળ લગ્ન સામે મોટા પાયે અભિયાન શરૂ કરશે.