Food Brands: વિશ્વની ટોપ 10 ફૂડ બ્રાન્ડ્સની જાહેરાત, નંબર 1 પર છે આ ગુજરાતી કંપની

Worlds Top Food Brands: બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક રિપોર્ટ 2024માં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. વિશ્વની ટોચની 10 ફૂડ બ્રાન્ડ્સની યાદીમાં બે ભારતીય બ્રાન્ડ્સે પોતાનું સ્થાન બનાવ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Aug 2024 10:11 PM

બ્રેકગ્રાઉન્ડ

Worlds Top Food Brands: આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક રિપોર્ટમાં એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ્સની યાદીમાં બે ભારતીય બ્રાન્ડ્સે સ્થાન મેળવ્યું છે....More