સિકરઃ રાજસ્થાનમાં ભારે વરસાદ પછી સિકરના એક અંડરપાસમાં એસટી બસ ફસાઈ ગઈ હતી. જેને કારણે મુસાફરો પણ બસમાં ફસાઇ ગયા હતા. જેની જાણ થતાં તમામ મુસાફરોને સહિસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જુઓ કેવી રીતે કરાયું રેસ્ક્યુ ઓપરેશન?


અહીં જુઓ વીડિયો