By-election Results 2023 Live: 11માં રાઉન્ડની મતગણતરી બાદ કસ્બા બેઠક પર ભાજપે કોંગ્રેસને પછાડ્યું, ચિચવડમાં છે આવી સ્થિતિ

By-election Results 2023 Live: ચાર રાજ્યોની 6 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો હવેથી ક્યાંક જાહેર કરવામાં આવશે. અહીં ક્ષણેક્ષણનું અપડેટ્સ મેળવો...

gujarati.abplive.com Last Updated: 02 Mar 2023 02:05 PM

બ્રેકગ્રાઉન્ડ

By-election Results 2023 Live Updates:  આજે, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલયની વિધાનસભા ચૂંટણીની સાથે, 6 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો હવેથી થોડા સમય પછી જાહેર કરવામાં આવશે. 27 ફેબ્રુઆરીએ તમામ બેઠકો...More

Kasba By-election Results: જે રીતે પાર્ટી તોડવામાં આવી... કસ્બા બેઠક પર આદિત્ય ઠાકરે

કસ્બા સીટ પર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ MVAની જીત છે, જે રીતે પાર્ટી તોડવામાં આવી તે મહારાષ્ટ્રની જનતાએ જોયું છે.