જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારીમાં એક જવાન ઘાયલ
abpasmita.in
Updated at:
08 Oct 2016 10:11 AM (IST)
NEXT
PREV
જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તા તરફથી ફરી યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. તેમાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. આ યુદ્ધવિરામનો ભંગ પુંછના કેજી સેક્ટરમાં થયો છે. મળતી જાણકારી અનુસાર પાકિસ્તાની સેનાએ ઇન્ડિયન આર્મીની પોસ્ટને ટાર્ગેટ બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -