ડોમિસાઇલ કાયદામાં નવા સંશોધને એ ચિંતાઓને દૂર કરી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે, જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિમાં વસ્તીમાં ફેરફાર લાવશે કારણ કે દેશના કોઇ પણ હિસ્સાના લોકો ત્યાં નોકરી માટે અરજી કરી શકે છે અને જમ્મુ કાશ્મીરમાં વસી શકે છે. જ્યારે રાજ્યનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળ્યું હતું ત્યારે અમિત શાહે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્રનો રાજ્યના ક્ષેત્રમાં વસ્તી પરિવર્તન કરવાનો ઇરાદો નથી.શાહે આશ્વાસન આપ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો નવો કાયદો અન્ય રાજ્ય કરતા સારો હશે. ડોમિસાઇલ કાયદો 25 હજાર મૂળ પગાર સાથે આવનારા તમામ પદોની ભરતી પર લાગુ થશે.
અમિત શાહે કાશ્મીરમાં નવા ડોમિસાઇલ નિયમોની કરી જાહેરાત, હવે 15 વર્ષ સુધી રહેનારા ગણાશે નિવાસીઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2020 08:15 PM (IST)
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષથી રહેતા નાગરિકોને આ ડોમિસાઇલ હેઠળ હકદાર માન્યા છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી ખાસ રાજ્યનો દરજ્જો હટાવ્યાના આઠ મહિના બાદ કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લેતા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ડોમિસાઇલ લાગુ કરી દીધું છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષથી રહેતા નાગરિકોને આ ડોમિસાઇલ હેઠળ હકદાર માન્યા છે. જે હેઠળ જે બાળકોએ સાત વર્ષ સુધી કેન્દ્રશાસિત પ્રદેશની સ્કૂલોમાં અભ્યાસ કર્યો છે અને 10 અને 12માની પરીક્ષાઓ આપી છે તે પણ જમ્મુ કાશ્મીરના ડોમિસાઇલ હશે. તેમને સરકારની નોકરીઓ પણ મળી શકશે.
ડોમિસાઇલ કાયદામાં નવા સંશોધને એ ચિંતાઓને દૂર કરી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે, જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિમાં વસ્તીમાં ફેરફાર લાવશે કારણ કે દેશના કોઇ પણ હિસ્સાના લોકો ત્યાં નોકરી માટે અરજી કરી શકે છે અને જમ્મુ કાશ્મીરમાં વસી શકે છે. જ્યારે રાજ્યનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળ્યું હતું ત્યારે અમિત શાહે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્રનો રાજ્યના ક્ષેત્રમાં વસ્તી પરિવર્તન કરવાનો ઇરાદો નથી.શાહે આશ્વાસન આપ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો નવો કાયદો અન્ય રાજ્ય કરતા સારો હશે. ડોમિસાઇલ કાયદો 25 હજાર મૂળ પગાર સાથે આવનારા તમામ પદોની ભરતી પર લાગુ થશે.
ડોમિસાઇલ કાયદામાં નવા સંશોધને એ ચિંતાઓને દૂર કરી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે, જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિમાં વસ્તીમાં ફેરફાર લાવશે કારણ કે દેશના કોઇ પણ હિસ્સાના લોકો ત્યાં નોકરી માટે અરજી કરી શકે છે અને જમ્મુ કાશ્મીરમાં વસી શકે છે. જ્યારે રાજ્યનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળ્યું હતું ત્યારે અમિત શાહે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્રનો રાજ્યના ક્ષેત્રમાં વસ્તી પરિવર્તન કરવાનો ઇરાદો નથી.શાહે આશ્વાસન આપ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો નવો કાયદો અન્ય રાજ્ય કરતા સારો હશે. ડોમિસાઇલ કાયદો 25 હજાર મૂળ પગાર સાથે આવનારા તમામ પદોની ભરતી પર લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -