Chhattisgarh News: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્ય માટે કમિટીઓને મંજૂરી આપી છે. પાર્ટીની કોર કમિટીમાં સીએમ ભૂપેશ બઘેલ અને ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવના નામ સામેલ છે. આ ઉપરાંત કોમ્યુનિકેશન કમિટી, ચૂંટણી પ્રચાર કમિટી અને પ્રોટોકોલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના નેતા કુમારી શૈલજાએ સંયોજક બનાવવામાં આવ્યા છે. આ સિવાય ઘણા દિગ્ગજ નેતાઓને પાર્ટીએ મહત્વનું સ્થાન આપ્યું છે.
પાર્ટીએ આ નેતાઓને કોર કમિટીમાં સ્થાન આપ્યું છે
કુમારી શૈલજાને સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સભ્યોમાં સીએમ ભૂપેશ બઘેલ, દીપક બૈજ, ટી.એસ. સિંહ દેવ, ડૉ.ચરણદાસ મહંત, તામ્રધ્વજ સાહુ અને શિવકુમાર ડહરીયા.
ચૂંટણી પ્રચાર સમિતિ
ડૉ. ચરણદાસ મહંત- અધ્યક્ષભૂપેશ બઘેલટી.એસ. સિંહ દેવતામ્રધ્વજ સાહુરવીન્દ્ર ચાબેમો. અકબરડો.શિવકુમાર ડહરીયાકવાસી લખમાપ્રેમસાઈ સિંહ ટેકામઅનિલા ભેંડિયાજયસિંહ અગ્રવાલઅમરજીત ભગતગુરુ રુદ્ર કુમારમોહન મરકમઉમેશ પટેલસંત કુમાર નેતામજ્યોત્સના મહંતરાજીવ શુક્લારણજીત રંજનફૂલો દેવી નેતામકે.ટી.એસ. તુલસીધનેન્દ્ર સાહુસત્યનારાયણ શર્માઅમિતેશ શુક્લયૂડી મિંજઅરુણ વોરારામ કુમાર યાદવદેવતી કર્મલાખેશ્વર બઘેલકિસ્મત લાલ નંદકુંવરસિંહ નિષાદનંદ કુમાર સાયછાયા વર્માપુષ્પા દેવી સિંહગંગા પોટાઈપી.આર. ખુટેધનેશ પાટીલારામ પુકાર સિંહગુરમુખ સિંહ હોરાવિકાસ ઉપાધ્યાયરાજેશ તિવારીપારસ ચોપરામહંત રામ સુંદર દાસઇદ્રીશ ગાંધીરવિ ઘોષરામકુમાર પટેલબાલમ ચક્રધારીસંદીપ સાહુરામ ગીડલાણીલોકેશ કન્નોજેલોચન વિષ્કર્માતરુણ બિજૌરનંદ કુમાર સૈનઅલ્તાફ અહેમદમલકિતસિંહ ગૈંદુબ્રિગેડિયર પ્રદીપ યદુરાજેન્દ્ર તિવારીરામ કુમાર કશ્યપબાલકિશન પાઠકઆનંદ કુકરેજાપ્રવીણ મેશ્રામસુભાષ ધુપ્પડપૂર્ણચંદ્ર પાઢી (કોકો)રૂકમણી કર્મએમ.આર.નિષાદમો. અસલમકમલેશ્વર વર્માઅંબિકા મરકામઉષા પટેલશેષ રાજ હરબન્સવિભા સિંહમધુ સિંહસાવિત્રી મંડાવીચિત્રકાંત શ્રીવાસ
સંચાર સમિતિ
રવીન્દ્ર ચેબે- અધ્યક્ષરાજેશ તિવારી- સહ-સંયોજકવિનોદ વર્મા- સહ-સંયોજકસુશીલ આનંદ શુક્લા- સંયોજકઇન્ગ્રીડ મૈક્લોડઆર. પી. સિંહજયવર્ધન બિસ્સાકૃષ્ણ કુમાર મરકામનીતા લોધીનીતિન ભંસાલીહેમંત ધ્રુવરવિ ભારદ્વાજરૂકમણી કર્મરાજેન્દ્રસિંહ પરિહારઅનુરાગ મહતો
પ્રોટોકોલ સમિતિ
અમરજીત ભગત- અધ્યક્ષશિવસિંહ ઠાકુર- કન્વીનરઅજય સાહુ- સંયોજકવિકાસ વિજય બજાજલુકેશ્વર સાહુસુનિલ કુકરેજાગઝાલા ખાનશબ્બીર ખાનસાગર દુલ્હાનીદિલીપ ચૌહાણરાજેશ ચેબેસદ્દામ સોલંકીપ્રબજોતસિંહ લાડીમતીન ખાનરાહુલ ઈન્દોરિયાદાનિશ રફીકઅરશદ અલી પ્રગતિ મોહિત બાજપાઈ રેણુ મિશ્રાકે.સૂરજજયેશ તિવારીઉત્કર્ષ વર્માજિતેન્દ્ર સિંહામોહમ્મદ અઝહરઅબ્દુલ રબ
Join Our Official Telegram Channel:https://t.me/abpasmitaofficial