Chhattisgarh Election Result 2023 live: CM ભૂપેશ બઘેલની થઇ જીત, ડિપ્ટી સીએમ ટીએસ સિંહ દેવ 94 મતથી હાર્યા

Chhattisgarh Assembly Election Result 2023 Live: છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી હવેથી થોડો સમયમાં શરૂ થશે. લેટેસ્ટ અપડેટ્સ માટે ABP Live સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 03 Dec 2023 08:19 PM

બ્રેકગ્રાઉન્ડ

Chhattisgarh Election Result 2023 Live: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. મતગણતરી પૂર્ણ થયા બાદ ખબર પડશે કે આગામી પાંચ વર્ષમાં છત્તીસગઢમાં કઈ પાર્ટીની સરકાર બનશે. મતગણતરી પહેલા મોટાભાગના...More

Patan Seat Result: ભૂપેશ બઘેલ જીત્યા

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પાટન સીટ પર જીત્યા છે. તેમણે અહીંથી ભાજપના ઉમેદવાર વિજય બઘેલને 19723 મતોથી હરાવ્યા છે. ટીએસ સિંહ દેવની અંબિકાપુર સીટ પર રિકાઉન્ટિંગ થયું અને તેઓ માત્ર 94 વોટથી હારી ગયા હતા.