ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ ઉપર યૌન શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયધીશોની ઇન-હાઉસ પેનલ દ્વારા કરાઇ રહેલી તપાસમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. મહિલાનો મત છે કે ત્યાંથી તેને ન્યાય મળવાની કોઈ સંભાવના ન હતી.
યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લીનચીટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2019 06:38 PM (IST)
ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પેનલે ક્લીનચીટ આપી દીધી છે. યૌન શોષણના આરોપોમાં રંજગ ગોગોઈ ફસાયેલા હતા.
NEXT
PREV
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પેનલે ક્લીનચીટ આપી દીધી છે. યૌન શોષણના આરોપોમાં રંજગ ગોગોઈ ફસાયેલા હતા. આ પહેલા જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીમાં થયેલી પુછપરછમાં રંજન ગોગોઈએ પોતાના ઉપર લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ ઉપર યૌન શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયધીશોની ઇન-હાઉસ પેનલ દ્વારા કરાઇ રહેલી તપાસમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. મહિલાનો મત છે કે ત્યાંથી તેને ન્યાય મળવાની કોઈ સંભાવના ન હતી.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ ઉપર યૌન શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયધીશોની ઇન-હાઉસ પેનલ દ્વારા કરાઇ રહેલી તપાસમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. મહિલાનો મત છે કે ત્યાંથી તેને ન્યાય મળવાની કોઈ સંભાવના ન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -