CAA વિરોધ: રાજઘાટ પર કોગ્રેસનું સત્યાગ્રહ, રાહુલ ગાંધીએ કહ્યુ- PM મોદી દેશનો અવાજ દબાવવા માંગે છે

કોગ્રેસ પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Dec 2019 08:26 PM
રાહુલ ગાંધીએ કહ્યુ કે- લોકોના અવાજે અંગ્રેજોને પ્રેમથી શાંતિથી ભગાવ્યું, આ અવાજે ભારતની અર્થવ્યવસ્થાએ બનાવ્યું. જે કામ દેશના દુશ્મનો નથી કરી શક્યા તે કામ આજે નરેન્દ્ર મોદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે દેશનો અવાજ શાંત થઇ જાય. જ્યારે તે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાવે છે ત્યારે તે દેશના અવાજને શાંત કરવાનો પ્રયાસ કરે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, બિજનૌરનો 22 વર્ષના અનસ જે પોતાના પરિવાર માટે કોફીનું મશીન ચલાવીને કમાતો હતો જેના થોડા સમય અગાઉ લગ્ન થયા હતા. ત્યાંના 21 વર્ષના સુલેમાનના નામે જે યુપીએસસીનો અભ્યાસ કરી રહ્યો હતો જેની માતાએ મને ગઇકાલે સાંજે કહ્યું કે, મારો દીકરો વતન માટે શહીદ થયો છે. એ તમામ બાળકોના નામ જે આ આંદોલનમાં શહીદ થયા છે. બિજનૌરના ઓમરાજ સૈનીના નામ જેમના પાંચ બાળકો હજુ પણ ઘરે તેમની રાહ જોઇ રહ્યા છે. આ તમામના નામ પર આજે આપણે સંકલ્પ લઇએ કે અમે બંધારણની રક્ષા કરીશું. અમે બંધારણને નષ્ટ થવા નહી દઇએ. બાદમાં તેમણે બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.
કોગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યુ કે, આજે એવા લોકો સત્તામાં છે જે આઝાદીની લડાઇમાં ક્યાંય પણ નહોતા. આજે રાષ્ટ્ર, લોકતંત્ર અને બંધારણ ખતરામાં છે અને યુવાઓને આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ. ત્યારબાદ તેમણે બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીમાં રેલીને સંબોધિત કરી હતી જેમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી હતી. આ વચ્ચે કોગ્રેસ પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.