જો કે રાજસ્થાનમાં ઘણા સમયથી દારૂ બંધ કરવાની માંગણી ઉઠી રહી છે. આ મામલામાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં ગેહલોતે કહ્યું કે વ્યક્તિગત રીતે હું દારૂના પ્રતિબંધનું સમર્થન કરું છું. તેને એક વખત અહીં પ્રતિબંધિત કરી દેવાયું હતું પરંતુ એ નિષ્ફળ રહ્યું અને પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માંગ થતી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.