કોરોના વાયરસ મુદ્દે PM મોદીનું દેશને સંબોધન, કહ્યુ-22 માર્ચે જનતા કર્ફ્યૂ રાખો, જરૂરી સામાનનો સંગ્રહ ના કરો

વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Mar 2020 10:06 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ખતરાને લઇને દેશવાસીઓને સજાગ રહેવાની વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં...More

મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી રાતના નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.